Download our App

Search
Close this search box.

Download our App

Reliance સહિત આ 7 શેર કરાવશે ધૂમ કમાણી! એક્સપર્ટે કહ્યું ખરીદી લો, આ રહ્યું લિસ્ટ

આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક વિકાસના આધારે શેરબજારમાં વધઘટ થાય છે. બજારના નિષ્ણાતોએ બજારની મોટી વધઘટ દરમિયાન પણ ચોક્કસ વિકાસના આધારે શેરમાં રોકાણ કરવાની સલાહ આપી છે. જોકે અહીં જણાવવામાં આવેલું સમગ્ર લિસ્ટ જે શેર વડે તમે થોડા સમયમાં અમીર બની શકશો.

આ શેર ટૂંકા ગાળાના રોકાણ પર મજબૂત વળતર આપી શકે છે. યાદીમાં વી ગાર્ડ, રિલાયન્સ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, એનટીપીસી, લોરસ લેબ્સ અને પીએફસીનો સમાવેશ થાય છે.

Reliance Industries Ltd : શેરબજારના નિષ્ણાત ધર્મેશ શાહે રિલાયન્સના શેર ખરીદવાની સલાહ આપી છે. શેર દીઠ લક્ષ્ય રૂપિયા 3,060 છે અને રૂપિયા 2,875નો સ્ટોપલોસ પણ આપવામાં આવ્યો છે. રિલાયન્સનો શેર ગુરુવારે 2,938.10 પર બંધ થયો હતો.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

State Bank of India : શેરબજારના નિષ્ણાત ધર્મેશ શાહે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના શેર ખરીદવાની સલાહ આપી છે. શેર દીઠ 850 રૂપિયાનો લક્ષ્યાંક છે અને તેના માટે 789 રૂપિયાનો સ્ટોપલોસ પણ આપવામાં આવ્યો છે. SBI નો શેર ગુરુવારે 830.45 પર બંધ થયો હતો.

Jindal Steel And Power Ltd : શેરબજારના નિષ્ણાત ધર્મેશ શાહે જિંદાલ સ્ટીલ એન્ડ પાવરના શેર ખરીદવાની સલાહ આપી છે. શેર દીઠ લક્ષ્ય રૂપિયા 998 છે અને રૂપિયા 904 નો સ્ટોપલોસ પણ આપવામાં આવ્યો છે. જિંદાલ સ્ટીલ એન્ડ પાવરનો શેર ગુરુવારે 942.25 પર બંધ થયો હતો.

NTPC Ltd: શેરબજારના નિષ્ણાત ધર્મેશ શાહે એનટીપીસીના શેર ખરીદવાની સલાહ આપી છે. શેર દીઠ લક્ષ્ય રૂપિયા 408 છે અને રૂપિયા 342 નો સ્ટોપલોસ પણ આપવામાં આવ્યો છે. એનટીપીસીનો શેર ગુરુવારે 368.90 પર બંધ થયો હતો.

Laurus Labs Ltd: શેરબજારના નિષ્ણાત કુણાલ બોથરાએ લોરાસ લેબ્સના શેર ખરીદવાની સલાહ આપી છે. શેર દીઠ લક્ષ્ય રૂપિયા 466 છે અને તેના માટે રૂ. 430નો સ્ટોપલોસ પણ આપવામાં આવ્યો છે. Laurus Labs Ltdનો શેર ગરૂવારે 450.70 પર બંધ થયો હતો.

Uddhav Thackeray: મને માફ કરશો… ઉદ્ધવ ઠાકરેએ જનતાની સામે આવું કેમ કહ્યું?

Power Finance Corporation Ltd: શેરબજારના નિષ્ણાત કુણાલ બોથરાએ પીએફસીના શેર ખરીદવાની સલાહ આપી છે. શેર દીઠ લક્ષ્ય રૂપિયા 440 છે અને તેના માટે રૂ. 404નો સ્ટોપલોસ પણ આપવામાં આવ્યો છે. ગુરુવારે આ શેર 467.50 પર બંધ થયો છે.

29 જુલાઇએ પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતને આપશે મોટી ભેટ! જાણો શું છે આ

V Guard Industries Ltd: શેરબજારના નિષ્ણાત કુણાલ બોથરાએ વી ગાર્ડના શેર ખરીદવાની સલાહ આપી છે. શેર દીઠ લક્ષ્ય રૂપિયા 370 છે અને તેના માટે રૂપિયા 333નો સ્ટોપલોસ પણ આપવામાં આવ્યો છે. V Guard Industries Ltd નો શેર ગુરુવારે 348.50 પર બંધ થયો હતો.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

Sanatan News Gujarat
Author: Sanatan News Gujarat

કલમ ધારદાર, ખબર ની આર પાર