Download our App

Search
Close this search box.

Download our App

મતદાન પહેલા 7.41 મિનિટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોને આપ્યો ઓટોગ્રાફ, જુઓ Photos

આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યુ છે. ત્યારે ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે મતદાન શરૂ થયું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ ગુજરાતમાં વોટિંગ હોવાથી અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું છે.

આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યુ છે. ત્યારે ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે મતદાન શરૂ થયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ ગુજરાતમાં વોટિંગ હોવાથી અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ ગુજરાતમાં વોટિંગ હોવાથી અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું છે.

રોકાણકારોને મળી બેવડી ભેટ, 1 શેર પર 4 બોનસ શેર અને 9000% મળશે ડિવિડન્ડ, જાણો વિગત

PM મોદી મતદાન મથકે પહોંચ્યા ત્યારે 7.41 મિનિટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાન કર્યા પહેલા તેમના એક દીકરીને ઓટોગ્રાફ આપ્યો હતો. જેનું નામ સિયા પટેલે છે. આ દીકરીએ PM મોદીનું પોટ્રેટ બનાવ્યું હતું જેના પર તેમણે ઓટોગ્રાફ આપ્યો હતો.

અક્ષય તૃતીયાના 4 દિવસ પહેલા સોનાના ભાવમાં થયો વધારો, બેંગલુરુથી લઈને બરોડા સુધી આટલી કિંમત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દરમિયાન એક નાનકડી છોકરીને પણ મળ્યા હતા અને તેને વહાલ કર્યું હતું. ત્યાર બાદ પોતાનો મત આપ્યો હતો.

PM મોદીની એક ઝલક જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેથી સુરક્ષાને લઈને રાણીપના મતદાન બુથ પર બેરીકેટ લગાવી પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે.

Sanatan News Gujarat
Author: Sanatan News Gujarat

કલમ ધારદાર, ખબર ની આર પાર