Download our App

Search
Close this search box.

Download our App

BLUE DART કુરિયરમાં આગ લાગવાના મામલે મોટો ખુલાસો, પૂર્વ કર્મચારીઓની ધરપકડ કરાઈ

 BLUE DART કુરિયરમાં આગ લાગવાના મામલે મોટો ખુલાસો થયો છે. ઉધના પોલીસે ગોડાઉનમાં આગ લગાડનાર ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓ ગોડાઉનમાં ચોરીના કરી આગ લગાડી ફરાર થઈ ગયા હતા.

સુરત: BLUE DART કુરિયરમાં આગ લાગવાના મામલે મોટો ખુલાસો થયો છે. ઉધના પોલીસે ગોડાઉનમાં આગ લગાડનાર ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓ ગોડાઉનમાં ચોરીના કરી આગ લગાડી ફરાર થઈ ગયા હતા.

પોલીસ દ્વારા ગોડાઉનમાં ચોરી કરી આગ લગાડનાર ત્રણેય આરોપીઓની ધરપકડ કરાઈ છે. પૂર્વ કર્મચારીઓએ જ આગ લગાવી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપીઓ પાસેથી 35 લાખથી વધુની રકમ પણ જપ્ત કરી છે. આરોપીઓએ અઠવા વિસ્તારમાં 40 લાખથી વધુની ચોરીને અંજામ આપી ચૂક્યા છે. ઉધના પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓની પૂછપરછ શરૂ કરાઈ છે.

Sanatan News Gujarat
Author: Sanatan News Gujarat

કલમ ધારદાર, ખબર ની આર પાર