
પાત્રા ચોલ ભૂમિ કૌભાંડ : ED ઘરે પહોંચી તો સંજય રાઉત ભડક્યા, ટ્વિટ કરીને કહ્યું- હું મરી જઇશ પણ શિવસેના છોડીશ નહીં
મુંબઈ : પાત્રા ચોલ ભૂમિ કૌભાંડ મામલામાં (Patra Chawl land scam case)એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના (Enforcement Directorate-ED)અધિકારી રવિવારે શિવસેનાના (shiv sena)નેતા સંજય








